Posts Tagged ‘cool gazals’

લાજ ના ભાવથી નમી તે ગઝલ…

Posted on March 19th, 2008 by gujaratikavita  |  No Comments »

લાજ ના ભાવથી નમી તે ગઝલ, જે પ્રથમ દ્રષ્ટેીએ ગમી તે ગઝલ….. એતો છે ચીજ સર્વ મોસમની નિટત્ય લાગે જે મોસમી તે ગઝલ….. લીટી એકાદ સામ્ભળી ‘ખુશી’ હલબલી જાય આદમી તે ગઝલ……