Posts Tagged ‘chinu modi’

વાયુને હંફાવવા બળ ના કરે

Posted on May 22nd, 2008 by gujaratikavita  |  No Comments »

વાયુને હંફાવવા બળ ના કરે, એ સુંગધી છે, કદી છળ ના કરે. પુષ્પ પર ડાઘો પડે એ બીકથી, જીવવાની જિદ્દ ઝાકળ ના કરે. સ્વપ્નને સંકેલવાની બાબતે, ઊંઘતો માણસ ઉતાવળ ના કરે. ખૂબ ઘેરી ને ગહન છે લાગણી, એ ઝરણની જેમ ખળખળ ના કરે. ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ; ના ગમે તો વાત આગળ ના [...]