Posts Tagged ‘chinmay joshi’

રુપ અને પ્રેમ…

Posted on January 1st, 2010 by gujaratikavita  |  12 Comments »

રુપની દરેક અદા લાવશો તમે જો, પ્રેમનાં અંબાર ખડકીશું અમે તો… રુપની મોહકતા મહેકાવશો તમે જો, પ્રેમની કોમળતા બતાવશું અમે તો… રુપનાં ઝગારા મારશો તમે જો, પ્રેમનો દિવો પ્રગટાવશું અમે તો… રુપનું વજ્ર ચલાવશો તમે જો, પ્રેમની ઢાળ બનાવશું અમે તો… અંગ રુપથી સજાવશો તમે જો, બેનંગ પ્રેમનું માણશું અમે તો… રુપનાં ચાર દિ ઉજવશો [...]

ગુલમહોરનું ઝાડ

Posted on December 25th, 2009 by gujaratikavita  |  12 Comments »

અમદાવાદમાં વાસણા પાસે ભાવના એપાર્ટમેન્ટમાં અમારું જુનું ઘર હતું તેની સામે એક બહુ જ મોટું ગુલમહોરનું ઝાડ હતું, એ ઘર બદલીને બીજે રહેવા ગયાં પછી થોડા દિવસ તો નવાં ઘર માં ખુબ મજા આવી પણ પછી એ જુનું ઘર અને ગુલમહોરનું ઝાડ બહુ જોરથી યાદ આવવા લાગ્યું..વારેઘડિયે પેલા ગુલમહોરનાં ઝાડને અને જુનાં મિત્રોને જોવા-મળવા જતો,આજે [...]

રિસેશનની કહાણી

Posted on December 13th, 2009 by gujaratikavita  |  10 Comments »

આજકાલ પેપર જ્યારે ખોલ્યું,રિસેશનનું મથાળું ચમક્યું, નોકરી ગઇ-ધંધા ગયા,શેરબજારનું ગાડું પણ અટક્યું… યુવાનોમાં હાહાકાર અને વેપારીઓ છે ડામાડોળ, નેતાઓનાં ઠાલાં વચનોથી વાતાવરણ છે ઝોલંઝોલ્… રુપિયો ગગડ્યો-ડોલર બગડ્યો-મંદી મારતી જાય, તોય પાછી નેનો ની માંગ હર દિન વધતી જાય… મંદી-મોંધવારીથી જ્યારે પ્રજા ત્રસ્ત થતી લાગી, ત્યારે જ કોઇ રોગચાળાએ વધું સ્થિતી બગાડી… રિસેશનનાં આ યુગમાં પણ [...]

વિરહનું દર્દ

Posted on December 3rd, 2009 by gujaratikavita  |  15 Comments »

બીજું કોઈ દર્દ નથી દુનિયાનું આવું અસહ્ય, પ્રેમનાં વિરહમાં રહ્યું છે કેવું રહસ્ય… આંસુનો સ્વાદ પણ આજે મધમીઠો લાગ્યો, તારી યાદે પાણી બની આંખોનો રસ્તો માપ્યો… દિલના કોઇ ખુણે બાઝ્યાં છે યાદોનાં બાવાજાળાં, મોકો મળતાં મનને ઘેરે લાગણીઓનાં અટકચાળાં… હમણાં રડતું-રડતાં હસતું બધું નિરસ લાગે, તસ્વિર તારી ફરીને જોતાં મળવાની તરસ જાગે… આજે તને રસ્તે [...]

હિંસા-અહિંસા

Posted on November 25th, 2009 by gujaratikavita  |  21 Comments »

અહિંસાવાદી વિચારસરણી ખુબ મુસીબત લાવી, કાયરતા હવે અહિંસાનો ડાગલો પેહેરી ફાવી… ભૂલી ગયા ઈતિહાસ સૌ શિવાજી-ટીપુ-રણજીતસિંહનો, ઘર કરિ ગયો અહિંસાનો કાયર વાયરસ ગાંધીનો… મુગલ મર્યા- અંગ્રેજ ગયાં દેશ આઝાદ થયો લાગ્યો, હમણાં મોડે ભાન થયું,પછી અહિંસાનો દોરદમામ આવ્યો… અહિંસાના સગવડીયા સ્વભાવથી જ્યારે બધા છે રાજી, શૂરવીરતા ત્યારે હિંસાખોરી નું લેબલ લઈને લાજી… હિંસા-અહિંસા એ કુદરતનો [...]