દિલ પુછે છે મારું
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે? જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે. ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં જ ઉજવાય છે. આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે, લગ્નની મળે કંકોત્રી, ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે. દિલ [...]