દુઃખ છે
ઘણો જ પ્રેમ કરી, વષોઁ સાથે રહ્યા પછી, કોઇ જ્યારે છોડી જાય એ દુઃખ છે, ઘણી જ મેહનત કરી, રાતો જાગી ભણ્યા પછી, પરીક્ષા મા નાપાસ થવાય એ દુઃખ છે, પ્રભુ ની પ્યારી સંતાન બની, ઘણી જ બંદગી કર્યા પછી, ઉપરવાળો પ્રસન્ન ના થાય એ દુઃખ છે, પથ્થર જેટલા દેવ પુજ્યા, હજારો માનતા કર્યા પછી, [...]