Posts Tagged ‘badanam’

શુ હતો શુ થઈ ગયો છુ

Posted on December 2nd, 2009 by gujaratikavita  |  6 Comments »

“ક્યાં હતો કાલે આજે ક્યાં પહોચી ગયો છુ, ગોપીઓ વચ્ચે રાસ રમતો કાનુડો, આજે પ્રેમ માટે તરસી રહ્યો છુ, ક્યારેય પરવા કરી ન હતી જે દુખ દર્દ ની ભૂતકાળે, આ વાસ્તવિક દુનિયા મા તે સૌને જીરવી રહ્યો છુ, ખબર છે મને આ જીવનગાડી ના પૈંડા ખોવાઈ ગયા છે, બસ હવે તો જીવ બાકી છે એટલે [...]