Posts Tagged ‘baalmukund dave’

સખી આપણો તે કેવો સહજ સંગમ!

Posted on January 30th, 2009 by gujaratikavita  |  No Comments »

સખી આપણો તે કેવો સહજ સંગમ! ઊડતાં ઊડતાં વડલાડાળે- આવી મળે જેમ કોઈ વિહંગમ, એમ મળ્યાં ઉર બે અણજાણ; વાર ન લાગી વહાલને જાગતાં, જુગજુગની જાણે પૂરવપિછાણ. પાંખને ગૂંથી પાંખમાં ભેળી, રાગની પ્યાલી રાગમાં રેડી, આપણે ગીતની બંસરી છેડી. રોજ પ્રભાતે ઊડતાં આઘાં, સાંજરે વીણી વળતાં પાછાં, તરણાં, પીછાં, રેશમી ધાગા; શોધી ઘટાળી ચરી ડાળો, [...]