Posts Tagged ‘anil chavada’

ચોતરફ અજવાળું ઊઠી ગયું છે

Posted on December 4th, 2009 by gujaratikavita  |  1 Comment »

ચોતરફ અજવાળું ઊઠી ગયું છે, કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે. મેં ચણાવી એક દીવાલ ભીતર, કોક આ દીવાલ કૂદી ગયું છે. તું ઊછળતી એક એવી નદી છે, મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે. કેમ તારામાંથી હું બ્હાર આવું, દોરડું વચ્ચેથી તૂટી ગયું છે ! ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં, એટલે એ પાન ઝૂકી [...]

શું જોઈતું’તું ?

Posted on July 11th, 2008 by gujaratikavita  |  No Comments »

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ? આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ? આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ, પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ? જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ, એક બારી એટલી નાંખી શકાતી [...]