Posts Tagged ‘amrut ghayarl’

જ્યાં સુધી આ રેહશે દેહ…

Posted on October 5th, 2008 by gujaratikavita  |  No Comments »

જ્યાં સુધી આ રેહશે દેહ, ત્યાં સુધી ખમવાના રેહ. હસ્તી આંખલડીમાં નેહ, એટલે તડકે તડકે મેહ. આદર વિણ શું જાવું ગેહ ? છો વરસે મોતીનાં મેહ. અશ્રુ ઊનાં કેમ ન લાગે ? હૈયામાં સળગે છે ચેહ. છેતરપીંડી એ પણ કેવી ? હાથ દે છે હૈયાને છેહ. દ્રષ્ટિ શક્તિ,મન સંકુચિત, છીછરા સ્નેહી, છીછરો સ્નેહ. માનું છું [...]