Posts Tagged ‘amrut ghayal’

લાવું છું

Posted on June 2nd, 2008 by gujaratikavita  |  1 Comment »

સાંજના પાછો ઘેર આવું છું દ્વાર મારું જ ખટખટાવું છું બીજું તો શું બહારથી લાવું ? ઊંચકી હું મને જ લાવું છું. – અમૃત ‘ઘાયલ’