Posted on August 25th, 2008 by gujaratikavita | 3 Comments »
ફૂલોનું સરનામું શોધવા ડાયરીના પત્તાં ઉથલાવ્યે જાઉં છું ત્યાં જ મળી આવ્યું મરેલું પતંગિયું !!! – અજય પુરોહિત
Read full article | 3 Comments