Posts Tagged ‘aabuvala’

હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!

Posted on December 4th, 2009 by gujaratikavita  |  1 Comment »

હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું! છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું! જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે! હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું! જુઓ કિરણો વિખેરાયાં ને ગુંજનગીત રેલાયાં! હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું! મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે! [...]