Archive for the ‘General’ Category

મરણ પર મક્તા – ‘બેફામ’

Posted on September 5th, 2008 by gujaratikavita  |  No Comments »

છૂટ્યો જ્યાં શ્વાસ ત્યાં સંબંધ સૌ છૂટી ગયા બેફામ, હવા પણ કોઈએ ના આવવા દીધી કફનમાંથી. (માનસર, 4) કફનરૂપે નવો પોષાક પહેરે છે બધા બેફામ, મરણ પણ જિંદગીનો આખરી તહેવાર લાગે છે. (માનસર, 31) આ બધા બેફામ જે આજે રડે છે મોત પર, એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. (ઘટા, 10) રડ્યા બેફામ સૌ [...]

શેર અને મુક્તક

Posted on September 5th, 2008 by gujaratikavita  |  3 Comments »

હું તને કાગળ લખું છું, Mail તો કરતો નથી બસ એટલા માટે, લાગણી Attach કરવાનો નથી option કોઈ બસ એટલા માટે. શબ્દ જેવી સરળતાથી હાથતાળી દઈ ગયો, દોસ્ત એવી સહજતાથી હાથતાળી દઈ ગયો. એક કિસ્સો સાચવી રાખ્યો હતો વર્ષો સુધી, ટોચ ઉપર એ સફળતાથી હાથતાળી દઈ ગયો. તેં મને જે પણ લખ્યા’તા એ બધા કાગળના [...]

નાગર નંદજીના લાલ !

Posted on August 28th, 2008 by gujaratikavita  |  No Comments »

નાગર નંદજીના લાલ ! રાસ રમંતાં મારી નથડી ખોવાણી. કાના ! જડી હોય તો આલ રાસ રમંતાં મારી નથડી ખોવાણી. .. નાગર નંદજીના લાલ ! નાની નાની નથણી ને માંહી જડેલા હીરા, નથણી આપો ને મારા સુભદ્રાના વીરા. .. નાગર નંદજીના લાલ ! નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય, મોટેરી પહેરું તો મારા મુખપર [...]

ધુપ છાવ

Posted on August 25th, 2008 by gujaratikavita  |  5 Comments »

નાગર નંદજીના લાલ

Posted on August 20th, 2008 by gujaratikavita  |  No Comments »

નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ ! રાસ રમંતાં મારી નથડી ખોવાણી. કાના ! જડી હોય તો આલ્ય, કાના ! જડી હોય તો આલ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી. પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી, તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી જોતી … જોતી … નાગર એક એક મોતી માંહી સોના કેરો [...]

જન ગન મન..

Posted on August 15th, 2008 by gujaratikavita  |  No Comments »

આજે ૧૫મી ઓગષ્ટે ભારતની સ્વતંત્રતાની ૬૦મી વર્ષગાંઠની શૂભકામના જન ગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્‍યવિધાતા પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્‍કલ બંગા વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા ઉચ્‍છલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે ગાહે તવ જયગાથા જન ગણ મંગલદાયક જય હે, ભારત ભાગ્‍યવિધાતા જય હે જય હે જય હે જય [...]

શું છે ? – સુરેશ દલાલ

Posted on July 22nd, 2008 by gujaratikavita  |  No Comments »

ધિક્કાર શું છે ? પ્રેમશૂન્યતા. પ્રેમ શું છે ? હ્રદય રિકતતા. હ્રદય શું છે ? પ્રેમની સભરતા. ચહેરો શું છે ? ખભા પરની નિશાની. આંખ શું છે ? ઊંડા કૂવાનાં કોરાં પાણી. સંબંધ શું છે ? ઉઝરડા… ઉઝરડા… યૌવન શું છે ? વૃધ્દ્રાવસ્થાની પૂર્વ અવસ્થા. આવતી કાલ શું છે ? આજની પ્રતીક્ષા. માણસ શું છે [...]

પત્નીને ખુશ શી રીતે રાખશો ? – શિશિર રામાવત

Posted on July 17th, 2008 by gujaratikavita  |  11 Comments »

[‘અભિયાન’ સામાયિકમાંથી સાભાર.] [1] તુમ સુંદર હો ! ઐશ્વર્યા રાય ? એ વળી કોણ ? પતિદેવો, તમારા માટે સમગ્ર બ્રહ્માંડમાં આ એક જ સ્ત્રી સુંદર છે – તમારી પત્ની. થર્ડ ફ્લોર પર રહેતી મિસિસ પારેખને જોઈને ભલે તમારી આંખો ચાર થઈ જાય પરંતુ દિવસે દિવસે જાડી થતી જતી પત્ની સામે તેનો કોઈ જ કલાસ નથી. [...]

જોઇએછે તમારો સહકાર

Posted on July 7th, 2008 by gujaratikavita  |  No Comments »

દર વર્ષે અંદાજે ૧ લાખ જેટલા ધોરણ ૭ અને ૮ માં ભણતા ગુજરાતી બાળકોને જીવનપયોગી માર્ગદર્શન પ્રેરણાદાયી ટુકી વીડીયો ફીલ્મો દ્વારા આપવુ.  આ માટે આર્થીક સહયોગની શોધ આદરી છે. ૧૦૦ વ્યક્તીઓના વોટ તા. ૩૧મી જુલાઇ, ૨૦૦૮ સુધીમા મળી જાય તો આ પ્રોજેક્ટ માટે ફન્ડ રેઇઝીંગનુ કામ ગીવ મીનીંગ કરશે. તમારા વોટની મને અને મારી આ [...]

એક વાર્તા કહીશ

Posted on July 7th, 2008 by gujaratikavita  |  No Comments »

દુ:ખ અને સુખ હું તને એક વાઘની વાર્તા કહીશ. આ વાઘને આખી રાત તારા પડખાની સુગંધમાં સૂઈ રહેવું છે. હું તને એક નાગની કથા કહીશ. આ નાગને પ્રત્યેક પળે તારા સ્તનના વર્તુળને વીંટળાતા વીંટળાતા વિસ્મયભર્યો પ્રવાસ કરવો છે અને તને એની કથા કહેવી છે કે આ એક એવો પ્રવાસ છે કે એ કયાંય પણ લઈ [...]