Posts Tagged ‘gazals’

રાખે છે મને

Posted on July 24th, 2015 by admin  |  6 Comments »

પ્રેમમાં બોળીને રાખે છે મને રંગમાં રોળીને રાખે છે મને રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં ઔષધો ચોળીને રાખે છે મને શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું રાતભર ખોળીને રાખે છે મને ! પળમાં પર્વત ઓળંગાવી દે છે એ કાંધ લઈ ડોળી ને રાખે છે મને ! રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે શબ્દમાં ઘોળીને રાખે છે […]

ગઝલ

Posted on October 16th, 2012 by admin  |  20 Comments »

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું. જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું. શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં આવીને ઓસરી જતો નવો વિચાર છું. કુમકુમ અક્ષતે […]

એના એ જ છે

Posted on October 16th, 2012 by admin  |  6 Comments »

લોક જુદા, ભાર એના એ જ છે, શ્વાસ જુદા, સાર એના એ જ છે. રંગજીવનના ભલે જુદા હતા, મૃત્યુના આકાર એના એ જ છે. સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં, આંખના વિસ્તાર એના એ જ છે. ફેરવી લીધું ભલે મોં એમણે, આપણા વે’વાર એના એ જ છે. આપણા ઝખ્મો ભલે જુદા હતા, દિલ ઉપરના વાર એના […]

કોને ખબર છે?

Posted on September 20th, 2011 by admin  |  44 Comments »

કોને ખબર કોને ક્યાં જવું છે?? દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!! ચાલવું પડે છે માટે ચાલે છે બધા… બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…?? સંગાથ મળેને વાટ પકડી લે છે… કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…?? જુદા-જુદા માર્ગે જુદા-જુદા ધામે પહોંચે છે લોકો… અહીં નીજ-ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે?? આગળ […]

ગઝલ

Posted on September 20th, 2011 by admin  |  20 Comments »

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું […]

ગઝલ

Posted on September 19th, 2011 by admin  |  9 Comments »

બંદગી જેને વહાલી હોય છે, એમને ઘર પાયમાલી હોય છે. દાનમાં એ દઈ શકે આખું જગત, હાથ જેના સાવ ખાલી હોય છે. આંસુ કેવળ એજ ટપકે આંખથી, યાદની જેને બહાલી હોય છે. દૂર હો એનેય જકડે બાહુમાં, જીવ પણ કેવો ખયાલી હોય છે. ત્યાં મિલનને ને અહીં નોખાઈને, સાથસાથે રાતપાલી હોય છે ! પૂછ મા […]

આરઝૂ

Posted on September 19th, 2011 by admin  |  6 Comments »

રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ, એમ ઊજળું મરણ કરી દઈએ ! હોય ત્રીજું ના આપણી વચ્ચે, રોજ એવું સ્મરણ કરી દઈએ. જાણવું શક્ય છે તમસને પણ, રાતભર જાગરણ કરી દઈએ. દશ્યમાં આવને બતાવી દે, તે મુજબ અનુકરણ કરી દઈએ. બંધ હો મન પ્રદેશની સરહદ, ના, અમે અતિક્રમણ કરી દઈએ. જિંદગી ગોઠવાય ના સમુચિત, તો […]

નથી હોતી

Posted on July 16th, 2011 by admin  |  10 Comments »

સમાન ભાવે વિનાશ કરે છે, જળ ને કોઇ રાશી નથી હોતી… વર્ષો સુધી અસર કરે છે, દુવા કદી વાસી નથી હોતી… છુટ્ટા હાથે દાન કરે છે, ફકીરને કદી ઐયાશી નથી હોતી… સદાય જે હસ્યા કરે છે, તે આંખો નીરની પ્યાસી નથી હોતી… જેના આંગણે રોજ મરણ છે, તે સ્મશાન ને કદી ઉદાસી નથી હોતી… -“શબ્દ્શ્યામ”-આશિષ […]

દાનમાં

Posted on February 9th, 2011 by admin  |  4 Comments »

મળે જો શબ્દ તો કહું તને બસ કાનમાં ન ગમ્યું કોઈ ઘર રાખ cash america payday loans મને તારા મકાનમાં ઝંખના હોય જેને દિવસ-રાત પામવાની પાસ આવીને ઘણીવાર ન સમાય નઝરમાં પાસ-પાસે હોઈએ ને credit loans bad credit ઝુકીએ ઘણા એવી કોઈ કમી તો હોય છે પ્રેમમાં બઘું ભૂલી જવાનું તય હતું આપણે તુંય ક્યાં […]

અનુબંધ

Posted on February 9th, 2011 by admin  |  2 Comments »

સંબંધો બદલાયા અને નજરો બદલાઈ ગઈ કોઈને હૃદયની વાત કહેતા easy personal loan approval જિંદગી બદલાઈ ગઈ જુઠી લાગણીઓ સાચી online instant loans same day થઈ અને સાચી લાગણીઓને એની આદત થઈ ગઈ મુક્ત toronto bad credit loans હૃદય ઉડ્યું અને શબ્દો સર્જાયા હૃદયની વાત cash loan without checking account શબ્દોથી કહેવાની લાગણી થઈ ગઈ […]