Posts Tagged ‘gazalkar’

કોને ખબર છે?

Posted on September 20th, 2011 by admin  |  44 Comments »

કોને ખબર કોને ક્યાં જવું છે?? દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!! ચાલવું પડે છે માટે ચાલે છે બધા… બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…?? સંગાથ મળેને વાટ પકડી લે છે… કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…?? જુદા-જુદા માર્ગે જુદા-જુદા ધામે પહોંચે છે લોકો… અહીં નીજ-ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે?? આગળ […]

ગઝલ

Posted on September 20th, 2011 by admin  |  28 Comments »

મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે, મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે. જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને, મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે. કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો, કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે. કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, […]

લટકવાનું

Posted on September 20th, 2011 by admin  |  12 Comments »

ઘણું અઘરું છે મળવાનું, બીજાના મનને કળવાનું. જીવનભર એ કર્યું છે ને, હવે અંતે ય બળવાનું ? ચલો, કોશિશ તો કરીએ, દૂધે સાકર શું ભળવાનું ! બધાંએ વૃક્ષના ભાગે, નથી હોતું જ ફળવાનું ! જીવન માટે ઝઝૂમ્યા ને, મરણ કાજે ટટળવાનું ! તને હું કામ સોંપું છું, ઋષિના મનને ચળવાનું ! અમે છટકીને અહીં આવ્યા, […]

ગઝલ

Posted on September 20th, 2011 by admin  |  20 Comments »

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું […]

ગઝલ

Posted on September 19th, 2011 by admin  |  9 Comments »

બંદગી જેને વહાલી હોય છે, એમને ઘર પાયમાલી હોય છે. દાનમાં એ દઈ શકે આખું જગત, હાથ જેના સાવ ખાલી હોય છે. આંસુ કેવળ એજ ટપકે આંખથી, યાદની જેને બહાલી હોય છે. દૂર હો એનેય જકડે બાહુમાં, જીવ પણ કેવો ખયાલી હોય છે. ત્યાં મિલનને ને અહીં નોખાઈને, સાથસાથે રાતપાલી હોય છે ! પૂછ મા […]

….તો કહેવાય નહીં

Posted on September 19th, 2011 by admin  |  23 Comments »

આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે, લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં. આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી, મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં. કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં, સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં. આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે, તળિયે ક્યાંક […]

આરઝૂ

Posted on September 19th, 2011 by admin  |  6 Comments »

રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ, એમ ઊજળું મરણ કરી દઈએ ! હોય ત્રીજું ના આપણી વચ્ચે, રોજ એવું સ્મરણ કરી દઈએ. જાણવું શક્ય છે તમસને પણ, રાતભર જાગરણ કરી દઈએ. દશ્યમાં આવને બતાવી દે, તે મુજબ અનુકરણ કરી દઈએ. બંધ હો મન પ્રદેશની સરહદ, ના, અમે અતિક્રમણ કરી દઈએ. જિંદગી ગોઠવાય ના સમુચિત, તો […]

ઓળખવા દે

Posted on February 8th, 2011 by admin  |  1 Comment »

બાવનની અંદરના કોઈ અક્ષરને તો ઓળખવા cash loan consolidation દે ! થાઉં પછીથી મઘમઘ પહેલાં અત્તરને તો ઓળખવા દે ! પીડામાં ઓગળતી આંખો, દુઃખમાં ડોલે payday loans in san antonio શબ્દસિંહાસન- આવીને ઊભા અધવચ્ચે કળતરને તો ઓળખવા દે ! સુખ રાજવી ઠાઠ ધરીને સામે કાંઠે બોલાવે payday loans online ohio છે રસ્તાના શતશત શેવાળી પથ્થરને […]

વીંધી ગઝલ

Posted on September 25th, 2009 by admin  |  5 Comments »

દિલમાં આંધી ગઝલ, સત્યમાં ગાંધી ગઝલ. છોડવું ગમશે બધું, internet loans એક આ બાંધી ગઝલ. અર્થનું કર installment loans houston લક્ષ્ય ને, નાંખ તું વીંધી ગઝલ. દિલની દોલત apply online for personal loan એ જ છે , માંગતા દીધી ગઝલ. જોઇ એનો pay day loans in philadelphia pa પ્રેમ ખૂબ, આજ થૈ ઘાંઘી ગઝલ. ભૂલવા […]

તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે

Posted on June 29th, 2009 by admin  |  No Comments »

તમે જો નીકળો રણથી તો bad credit personal loans az ઝાકળની નદી મળશે બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે તમે જો હાથ લંબાવો cash loans online with no credit check તો ઝળહળની નદી મળશે સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે નિરાશાના અતલ ઊંડાણે વાદળની નદી મળશે […]