પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
hassle personal loans mail received ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની instant payday loan no faxing ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની small loan રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક no credit check loans in houston કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી payday advance ohio જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

This entry was posted on Tuesday, April 14th, 2009 at 8:30 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી”

  1. Sunil Says:

    I read this poem in my school time.I was read it 5 to 6 times daily.
    Thanks to this website “meri purani yaade aaj fir taza ho gai.”

  2. Vijay Gajjar Says:

    verry verry good

Leave a Reply