શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી

શ્યામ ! તારા રંગે રંગાઈ easy direct payday lenders હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી cheapest personal loan interest rates ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા free cash locator loan companies independent સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે low interest loans online તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.

શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
મારી હેલ્યુંની loan quick cash હેલ્યું દે ભાંગી;
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં payday loan raleigh રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.

-વિવેક મનહર ટેલર

This entry was posted on Tuesday, December 30th, 2008 at 6:13 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી”

  1. raj chavda Says:

    SHYAM TARO RANG MANE DE, SHYAM TARO RANG MANE DE

Leave a Reply