મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?

મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?
આ ધરાથી દૂર payday fast દરિયા ક્યાં જશે ?

શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે ?

ક્ષુબ્ધ instant phone payday ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે ?

હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે payday loans top 10 ?

લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?

– દિલીપ મોદી

This entry was posted on Tuesday, December 30th, 2008 at 6:09 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?”

 1. Tejas Shah Says:

  વાહ! સુંદર ગઝલ!

  હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
  ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે ?
  બહુ સરસ શેર!
  -તેજસ

Leave a Reply