હોવાનો બોજ આ રીતે ઊંચકી શકાય છે

હોવાનો બોજ આ online loan application instant decision રીતે ઊંચકી શકાય છે
સમજી શક્યા નથી અને સમજી online payday loans in texas શકાય છે

શમણાંઓ એનાં એ જ છે પાંપણની ધાર પર
ચાદર પથારી પરની first cash advance hours તો બદલી શકાય છે

ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી 7 day payday loans જશે
શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?

આ એજ the best payday loan companies છે નદી કે જે વહેતી હતી કદી
આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.

-નયન દેસાઈ

This entry was posted on Tuesday, December 30th, 2008 at 6:05 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “હોવાનો બોજ આ રીતે ઊંચકી શકાય છે”

  1. raj chavda Says:

    હોવાનો બોજ આ રીતે ઊંચકી શકાય છે
    સમજી શક્યા નથી અને સમજી શકાય છે
    JINDAGI BADLI SHAKE CHE

Leave a Reply