તેઓ એક પીંજરું લાવશે

તેઓ એક પીંજરું લાવશે
ace express cash advance અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.

તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.

પછી તેઓ personal loan direct lenders હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.

પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
payday loan lenders no credit check કે આકાશ પણ અંતે તો પીંજરું છે.

પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.

– અશોક વાજપેયી

This entry was posted on Tuesday, December 30th, 2008 at 6:03 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “તેઓ એક પીંજરું લાવશે”

 1. RAMESH K. MEHTA Says:

  VERY CREATIVE

 2. HARDIK PATEL Says:

  PLS SAND MAIL ID KAVETA

 3. Chetan Solanki Says:

  Khub saras creation 6e… Good one..

  Visit my blog also for gujarati poems…

  http://chetanmsolanki.blogspot.in/

Leave a Reply