કષ્ણ–રાધા

આ નભ ઝૂક્યું તે કા’નજી
loans in bakersfield ને ચાંદની તે રાધા રે.

આ સરવર જલ તે કા’નજી
ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કા’નજી
ને લ્હેરી જતી તે રાધા રે.

direct lender no teletrack પરવત શિખર કા’નજી
ને કેડી ચડે તે રાધા રે.

આ ચાલ્યાં ચરણ તે કા’નજી
ને પગલી પડે તે રાધા રે.

આ કેશ ગૂંથ્યા તે કા’નજી
ને સેંથી online signature loans પૂરી તે રાધા રે.

આ દીપ જલે તે કા’નજી
ને આરતી તે રાધા રે.

આ લોચન મારાં કા’નજી
ને નજરું જુએ તે રાધા રે.

– પ્રિયકાંત મણિયાર

This entry was posted on Thursday, December 25th, 2008 at 4:44 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “કષ્ણ–રાધા”

  1. vrunda Says:

    great gazal in gujarati

    thank you

  2. daxa dangar Says:

    very very fine. i like gujrati poems.

Leave a Reply