બસ એટલી સમજ મને પરવરદિગાર દે

બસ એટલી સમજ મને પરવરદિગાર cheap loans compare દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની online prepaid debit cards તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર check advance companies દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં payday advance loans online રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને cash loans online reviews એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

personal installment loans with poor credit નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી how to get fast cash લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

-મરીઝ

This entry was posted on Friday, December 5th, 2008 at 4:26 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses to “બસ એટલી સમજ મને પરવરદિગાર દે”

 1. neel Says:

  Wahhhhhh………

 2. Raj Says:

  mari pase prasansha na sabdo j nati aana thi vishes sari galzal to kai hoi sake i m your close fan mariz

 3. Somesh kumar Says:

  Very fantastic

 4. Rahul Joshi Says:

  out of the world… this shows how close MARIZ was to GOD…

Leave a Reply