રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ

રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
personal loans for bad credit unsecured મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી fast payday loans online direct lenders સાથે હતી મારી દોસ્તી કે નહિ.

હમદર્દ બની જાય, જરા સાથમાં guaranteed bad credit loans આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

જઈને વતનમાં એટલું જોયું direct cash advance lenders bad credit અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.

__ મરીઝ

This entry was posted on Friday, December 5th, 2008 at 4:24 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ”

 1. milan Says:

  રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
  મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

  ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
  તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ.

  હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,
  આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

  જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
  મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.

  __ મરીઝ

Leave a Reply