મારા કવનનું આટલું ઊંડું મનન ન કર

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
payday cash fast કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી no interest personal loans દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં bad credit money loans શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા payday loan yes phone number કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે title loans illinois પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.

– વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ )

This entry was posted on Monday, September 29th, 2008 at 5:04 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply