દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના

દર્દ આપ મુજને એવું direct lenders કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી your direct cash advance શકાય ના.

એ બેવફાનો પ્રેમ મળે એ રીતે payday loans with ssi benefits મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય bad credit long term installment loans ના.

આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ quick money on the internet કરું અને ભાગી શકાય ના.

એવું મિલન ન payday loan poor credit ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

-શેખાદમ આબુવાલા

This entry was posted on Wednesday, September 17th, 2008 at 5:39 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના”

  1. razia Says:

    મને ગમતી ગઝલ.

Leave a Reply