જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી bad credit loans australia ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી fast cash loans with no credit check શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.

હદથી loan broker વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત fast loans online છું.

બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી installment loans utah છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
cash advance paid month બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું www lenders ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

– મરીઝ

This entry was posted on Thursday, September 11th, 2008 at 5:24 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું”

  1. jalal mastan 'jalal' Says:

    ‘બેફામ’ અને ‘મરીઝ’ સાહેબની તો વાત જ ન કરી શકાય. જાતને મારીનેય ગઝલને એમણે જીવંત રાખી છે. આજકાલના શાયરોમાં કોઈ એમની તોલે ન આવે. ઉમાશંકરનાં વ્યાખ્યાનો જોયાં હશે, આ શાયરોનાં જોયાં? એ જ દર્શાવે છે કે એ સરળ રહ્યા છે.

    જલાલ મસ્તાન ‘જલાલ’ (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.)
    jalalmastanjalal.wordpress.com

  2. V R Says:

    I AGREE WITH YOU JALAL SIR.. SACHI VAT CHHE K MARIZ SIR ANE BEFAAM SIR GUJRATI GAZAL NI DUNIYA NA BETAAJ BADSHAH CHHE..AKDAM SARAL SHABDO MA AE GAHAN ARTH AAPI JAY CHHE..

Leave a Reply