રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો

રહે એ જ ‘ઇર્શાદ’ને fast cash eau claire wi વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.

પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.

123 payday

સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:

પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી patient loans એક સો.

ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.

– ચિનુ મોદી ( ઇર્શાદ)

This entry was posted on Tuesday, September 9th, 2008 at 2:14 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply