ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ 2000 loan no credit ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
unsecured personal loans bad credit no guarantor તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

short term loans bad credit

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું low cost payday loan આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
instant cash loans online in sa જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !

રમેશ પારેખ

This entry was posted on Tuesday, April 29th, 2008 at 5:15 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?”

  1. harshi Says:

    ખુબ જ સરસ

Leave a Reply