ભૂલ કર

યભરી મદમસ્ત આંખો need loans fast છે, શરાબી ભૂલ કર
એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલ કર

સરહદો i need a payday loan asap પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
જો, પહેલ એણે કરી, તું બસ જવાબી installment loans bad credit online ભૂલ કર

ભૂલ બુજદિલ આગિયા જેવી તો પકડાઈ જશે
જા, તું ખૂલ્લેઆમ જઈને payday loans in tucson az આફતાબી ભૂલ કર

ચહેરો દેખાડી અરીસો રોજ રંજાડે તને
તું પણ એને છળ કદી, જા, bad credit installment loan lenders એક નકાબી ભૂલ કર

ઉરમાં ઈચ્છાઓને જણતું એક ધબકતું યંત્ર છે
એના તાબે ના થવાની ઇન્કિલાબી ભૂલ કર

-હેમંત

This entry was posted on Tuesday, April 15th, 2008 at 4:38 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “ભૂલ કર”

  1. વિશ્વદીપ બારડ Says:

    લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
    હલબલી જાય આદમી તે ગઝલ.

    I like this she’r.. nice!

Leave a Reply