કેમ છો?

કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
advance cash jersey loan new સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’

હું ફકત હસતો payday loans tyler tx રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું’તું quick loans bad credit same day હસતાં ‘કેમ છો?’

શહેર છે ઓ દોસ્તો! આ શહેર ibc loans છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, ‘કેમ nls cash advance છો?’

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને payday loans wichita ks પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’

આંખ મેં બારી 24 hours loan તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’

–  અજ્ઞાત

This entry was posted on Tuesday, April 15th, 2008 at 4:18 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “કેમ છો?”

 1. અનિમેષ અંતાણી Says:

  અર્થ એના કેટલા એ કાઢશે?
  કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’

  સરસ!

 2. mukesh Says:

  khub khub sarc pan tame to kaho ke tame kem 6o?

 3. hardik pandya Says:

  khub j saras…!

Leave a Reply