પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી

પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી,
payday loan las vegas ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ payday loans in fort worth tx નિશાની?
ઇચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

cheap online loans

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારે ઘરે પધારો ઓ unsecured cash advances ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
loans tallahassee થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.

થાકી જવાનું કાયમ, તલવાર તાણી fast cash help તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

– ચિનુ મોદી

This entry was posted on Thursday, July 17th, 2008 at 3:03 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી”

  1. shreynesh Says:

    irshad

    chinu saheb

Leave a Reply