છૂટ છે તને

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ quick payday loan for bad credit છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની quick 1000 dollar loans છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે,
યાર!ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ payday power વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

– ડૉ. વિવેક મનહર ટેલર

This entry was posted on Monday, June 30th, 2008 at 2:27 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses to “છૂટ છે તને”

 1. parbat'sanam' Says:

  manhar saheb tamari rachna khub saras chhe.

 2. parbat'sanam' Says:

  manhar saheb tamari rachna khub saras chhe.

 3. Chandresh Patel Says:

  Waah! Smooth flow from Begining to End….!!! Even rock-dil will be melted!! 10*

 4. shreynesh Says:

  realy superb sir

  i know its feeling of deep love.

Leave a Reply