દુનિયાની સાત અજાયબીઓ

સાતમા ધોરણનો ભૂગોળનો ક્લાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની સાત અજાયબીઓની payday loan today reviews નોંધ કરવાનુ િવદ્યાર્થીઓને કહ્યું. માંડ માંડ કરીને દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ સાત અજાયબીઓ લખી. ઃ

૧) ઇિજપ્ત ના પિરામિડ
૨) તાજમહાલ
૩) પિઝાનો ઢળતો મિનારો
૪) પનામા નહેર
૫) અમ્પાયર સ્ટેટ્સ બિલ્ડિન્ગ
૬) બેબીલોનના બગીચા
૭) ચીનની મહાન દીવાલ

શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધયાનમાં આવ્યુ કે એક છોકરી સાવ શાંત બેઠી હતી. કંઈક મુંઝાયેલી પણ લાગતી હતી. ઉપરાંત એણે પોતાનો કાગળ પણ શિક્ષકને બતાવ્યો નહોતો.

“કેમ બેટા, કંઈ તકલીફ છે ? યાદ નથી આવતું ?…” શિક્ષકે પુછ્યું.

“નહીં સર…એવું નથી. પણ મેં સાત online personal loan અજાયબીઓ લખી છે એ તો બહુ ઓછી હોય એવું મને લાગે છે.”

શિક્ષકને નવાઇ લાગી. સાત અજાયબીઓ ભેગી કરવામાં પણ બધાને લોચા પડતા હતા, ત્યાં આ છોકરી તો ઘણી બધી અજાયબીઓની વાત કરે છે !
“ચાલ બોલ જોઉં તો…, તેં કઈ સાત અજાયબીઓ લખી છે?” શિક્ષકે પુછ્યું.

પેલી બાળકી થોડીક ખચકાઈ, પછી પોતાના કાગળ સામે જોઈ બોલી…
મારા માનવા મુજબ વિશ્વ ની સાત અજાયબીઓ છે ઃ

૧) સ્પર્શવું
૨) સ્વાદ પારખવો
૩) જોય શકવું
૪) સાંભળી શકવું
૫) દોડી શકવું , where can i get a payday loan કુદી શકવું
૬) હસવું અને,
૭) ચાહવું, પ્રેમ કરવો

શિક્ષક સ્તબ્ધ બની ગયા. ક્લાસમાં પણ શાંિત છવાય ગઈ. એમને થયું કે ભલે ભૂગોળની દ્રશ્ટ્ીએ આ ખોટું હોય પણ છોકરી જરા પણ ખોટી નથી…….
.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
★♥★♥★★♥★♥★★♥★♥★★♥★♥★★♥★♥★★♥★♥★
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
.
આપણે કેટલા બધા આસાનીથી માણસે બનાવેલી નશ્વર વસ્તુઓને અજાયબીઓ ગણી લઈએ છીએ અને ભગવાનની બનાવેલી અદ્ભુત રચનાઓને સામાન્ય ગણતા હોઇએ છીએ ! ! !

પ્રભુ આપણને સાચી અજાયબીઓ ઓળખવાની શક્િત આપે…

– ડો. આઇ. કે.વિજળીવાળા લેખિત “મોતીચારો” માંથી સાભાર…

This entry was posted on Saturday, June 28th, 2008 at 2:50 am and is filed under General. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “દુનિયાની સાત અજાયબીઓ”

  1. Harsukh Thanki Says:

    ઇશ્વરે આપેલું બધું “ટેકન ફોર ગ્રાન્ટેડ” લેવાતું હોય છે તેને કારણે આપણે આપણી આસપાસની ઘણી બાબતોમાંથી આનંદ લેવાથી વંચિત રહી જતા હોઇએ છીએ.

  2. Sheetal Says:

    ITS EXCELLENT RIGHT THOUGHTS FROMALL HUMAN BEINGS .

  3. KIRIT POTA Says:

    its really a different approach in teaching method …

Leave a Reply