શું ફરિયાદ કરવી?

જયારે ખુશ્બુ રિસાઈ જાય તો,
ફૂલ ને શું ફરિયાદ કરવી?
જયારે કલમ રિસાઈ જાય તો,
શબ્દો ને શું ફરિયાદ કરવી?
જયારે પવન રિસાઈ જાય તો,
શ્વાસ ને શું ફરિયાદ કરવી?
જયારે ધબકારા રિસાઈ જાય તો,
દિલ ને શું ફરિયાદ કરવી?
જયારે નસીબ રિસાઈ જાય ‘અનેરી’
તો ભગવાન ને શું ફરિયાદ કરવી?
– અંકિતા છાંયા ‘અનેરી’

This entry was posted on Thursday, June 4th, 2015 at 3:05 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

8 Responses to “શું ફરિયાદ કરવી?”

 1. Vimalrajsinh Says:

  Nice

 2. Ajit Makwana Says:

  બહુ સરસ અંકિતા બહેન. ખુબ સુંદર લખ્યુ છે. ખરેખર ઘણી વખત એવુ લાગે છે કે કોઈ ઓપ્શન નથી આપડી પાસે. સહન કરતા રહીએ અને પછી ટેવ પડી જાય છે.

 3. Dhirendra Says:

  Really good. give us some more.

 4. ZAKIR HUSEN Says:

  khub j saras lakhyu chhe,

 5. Mike Says:

  Please could someone translate this for me into English…a friend of mine is Gujarati and I want to give her a poem for her birthday 🙂

 6. Amit Joshi"Amrut" Says:

  nadi jo vahen chuke,
  to pavanne shu fariyad karavi??

  moja jo halesa bhule,
  to samandarne shu fariyad karvi??

  aatma khovay jay tujanu,
  to khudne shu fariyad karvi; ??

  ante…

  manav manavta bhule,
  to ishwarne shu fariyad karvi..??

 7. Navnit Patel Says:

  thanks

 8. AMIT CHAUDHARI Says:

  હું કેવી રીતે મારી બનાવેલ કવિતા upload કરું ?

Leave a Reply