ચાહું છું

તારા વિયોગ માં ગમ નું ગીત બનવા ચાહું છું
તારા આગમન ની સોહામણી સવાર બનવા ચાહુ છું

તારી ખુશી માં તારા ચહેરા નું સ્મિત બનવા ચાહું છું
તારા ગમ માં તારી પરિપક્વ વિચારધારા બનવા ચાહું છું

તારી હળવાશ માં તારા પ્રેમ ની મિરાત બનવા ચાહું છું
તારા સંઘર્ષ માં તારું મક્કમ મનોબળ બનવા ચાહું છું

ફક્ત એટલુજ કહેવા માંગું છું કે
બની શકું તો તારી નબળાઈ નહીં, તારી તાકાત બનવા ચાહું છું

— પૂનમ દોશી

This entry was posted on Thursday, July 4th, 2013 at 9:20 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

15 Responses to “ચાહું છું”

 1. Vikesh Says:

  Wah Wah Kya baat hain!!

 2. Manish Mehta Says:

  Very well written sister.

 3. HETAL PANDYA Says:

  koob seras che..
  fakte atluj keheva mangu chu ke..
  beni shaku to taari nebdai nahi ,taari takat benva chahu chu.

 4. HETAL PANDYA Says:

  koob seras che..
  fakte atluj keheva mangu chu ke..
  beni shaku to taari nebdai nahi ,taari takat benva chahu chu.
  aa pankti koob seras che.

 5. Dhaval Mehta Says:

  Wonderful!.

  I would also like to know how can I send my own “kruti” to this website or post it. It seems it is only posted by administrator, which is good. I am not an established poet, but I do write and was wondering if it can be considered for posting on this site. I would appreciate any response. Thanks.

 6. dipak patel Says:

  how can i upload a poem???

 7. Meghna Shah Says:

  Great poem, poonamben
  Plz give me ur gmail id

 8. uday desai Says:

  do u have gujarati font site…i like to participate…Kavitana Fanga Futya!

 9. bhavesh patel Says:

  khub saras kidhu che

 10. atulbijve Says:

  saru lakho cho

 11. jaydip Says:

  બહુજ પ્રેમ કરુ છુ તને….

  હા પણ એ ખબર નહી કયાં સુધી કરીશ.?.

  કેમકે પ્રેમની કોઇ Validity ના હોય…

  બહુજ પ્રેમ કરુ છુ તને…

  હા પણ એ ખબર નહી કેટલો કરુ છુ…?
  કેમકે પ્રેમ ની કોઇ Limitation ના હોય..
  બહુજ પ્રેમ કરુ છુ તને…
  હા પણ એ ખબર નહી કેમ કરુ છુ.. ?
  કેમકે પ્રેમ નુ કોઇ કારણ ના હોય..

  હા પણ એટલુ ખબર છે..
  કે બહુજ પ્રેમ કરુ છુ તને…

  @jd

 12. YATRI Says:

  nice!!!!i think same as my thinking

 13. YATRI Says:

  nice!!!!i think same as my thinking
  i like it

 14. Pradeep Says:

  શુ ચાહત ની પરાકાષ્ટા છે.

 15. Angel Patel Says:

  nice yar very nice

Leave a Reply