વાદ-વિવાદ

દલીલો સૌ વકીલો ને મુબારક હું તો બસ,
એટલું જાણું કે ચાંદ બેદાગ છે…

વ્યર્થ મથે છે મરજીવા દરીયે,
એની આંખોમા ઉંડાઇનો તાગ છે…

કદાચ નહિ હોય પ્રેમીઓ તક સાધુ પણ,
કરવા પ્રેમ જોઇએ એક લાગ છે…

અજવાળે આંખો મીચીને ટાળે છે પાપ જોવાનું ખરેખર,
ઘુવડ નૈતિક રીતે ઘણું સજાગ છે…

ભલે બોલે મને લોકો એલ-ફેલ હું જાણું છું કે,
હૈયા તેમના અવાક છે…

એકજ ઓરડી, એકજ ગોદડી, એકજ ઇશ્વર છે મારા,જોવા જેવો
આ ગરીબ નો રુઆબ છે…

જરા જેટલું સત્ય શું કીધું છે મે કે લોકો,
કહે મને બદદીમાગ છે…

ઘણો અન્યાય કરી ગયો છે કરવા વાળો કે આપતો ગયો આંખે
નીર અને પેટે આગ છે…

હું જાણૂં છું કે તને ગમે છે નિષ્કામ વચનો પણ
રાગ-દ્વેષથી પર કયો રાગ છે…

– “શબ્દ્શ્યામ” – આશિષ ઠાકર ક્રુત

This entry was posted on Sunday, April 29th, 2012 at 5:07 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

22 Responses to “વાદ-વિવાદ”

 1. પ્રિયાંક Says:

  ખૂબજ સુંદર

 2. rajdeep Says:

  nice…good brother

  keep it up

 3. Jaimin Says:

  khub j sunder vichar che.

 4. megha suthar Says:

  keep it up frind nice feeling

 5. Aman Says:

  very nice poem ilike this

 6. Jasmin Says:

  Superb sirji,

 7. GOHIL BHAVESH JAGABHAI Says:

  HI HOW R U????????KHUBJ ANAND THAYO APNI KAVITAO VACHINE,,,HU PN KAVITA N PTH PR PAPA PAGLI MANDI RAHYO SU,APNA ASHORWAD APJO,,,,,,MARO MO.NO.9724625110

 8. GOHIL BHAVESH JAGABHAI Says:

  JINDGI MA HAR KHUSHI TAMNE MALE NE TAMANNAO BADHI KAYAM FALE,,JE DISHA MA APNA PAGALA PADE TYA MANJIL SUDHI RASAO MALE……ANMOL….

 9. nilima geria Says:

  bahuj saras kavita 6.

 10. arvind Says:

  touching heart

 11. raj Says:

  it is nice sir ji , good idea

 12. Nikul Vora Says:

  Hi dear khubaj sundar kavita 6.
  Kon kahe 6 gujarati sahitya khatara ma 6
  tamara jeva sarjak kharekhar kalapi ane rajendrashah ni yad apavi jay 6. thanks

 13. brijeshkumar rathod Says:

  Werry nice

 14. jolly samsu Says:

  nice!!!!!!!!!!!!!

 15. Dr Rashmikant Shah Says:

  Please put my poem on this Blog

  ચાલ અમસ્તાં અમસ્તાં આપણે ભળતાં જઇએ

  ચાલ અમસ્તાં અમસ્તાં આપણે ભળતાં જઇએ
  ચાલ એકબીજામાં આપણે થોડા થોડા શ્વસતાં જઇએ !

  બારમાસીને વળી પાનખરનો ડર શું હોય?
  ચાલ પરસ્પરમાં અંકુર જેમ હમેંશ ફૂટતાં જઈએ !

  પવનનો સાથ છે પછી વાડ અને સરહદ શેની?
  ચાલ એકમેકમાં સુવાસ બની વિસ્તરતાં જઈએ !

  લીલ જેવો લપસણો સમય પણ નીકળી જશે
  ચાલ અરસપરસના સહારે આગળ વધતાં જઈએ !

  પછી જરૂર ના રહેશે આપણે કોઈ અમૃતની
  જો થોડી થોડી નફરત “રશ્મિ” પચાવતાં જઈએ !

  Dr. Rashmikant Shah
  MD; DDV
  Dermatologist and HIV specialist
  Hon. Secretary
  IADVL Maharashtra
  09821216033

 16. prashant upadhyay Says:

  very nearer to the reality of today’s LIFE,what we say ;ZINDAGI. khayalo na khokhao thi hayati ni wat jevu chhe.aaabhai aapanu aa kavya thangat jevu 6.

 17. vidhi dave Says:

  શ્બ્દો ની રમત કોઇ તમારા થી શીખે.
  ખુબ જ સુંદર…..

 18. Vikram Dalal Says:

  Khub saras kavita

 19. SHABDSHYAM Says:

  Dear All,

  I thank you once again for your responses & feedbacks.

  I feel obliged to write more such Gujarati Kavitas seeing your responses and affection.

  Keep Reading, Keep Encouraging.

  Best Regards,
  SHABDSHYAM
  shabdshyam@gmail.com

 20. jyoti patel Says:

  khub saras.

 21. YASH JANI Says:

  AWESOME ONE…

 22. Simandhar Says:

  તમારી કવિતા ખરેખર દાદ માગીલે તેવી છે. તમારા વિચારો અને લાગણી ઓ ની રજુઆત, તમારા શબ્દોની પસંદગી એવી છે કે લાગે જાણે કવિતા એક સ્ફુરણા રૂપે તમારી પાસે આવી હોય. ઈચ્છુ કે પ્રભુ તમને વધારે ને વધારે આવી અને આનાથી સારી કવિતા લખવા ની બક્ષીસ આપે.

Leave a Reply