“નુતનવર્ષાભીનંદન”

સદાય કરે સૌભાગ્ય આપને તીલક ચંદન,
પહોંચે સુવાસ આપની અમેરીકા અને લંડ્ન,

ઉત્તમ ઉપજે વીચારો કરીને મનોમંથન,
રહે આંખે અંજાયલું સફળતા નું અંજન,

આપના ગાલે પડ્તું રહે આનંદનું ખંજન,
રહો સલામત આપ અને આપ ના સ્વજન,

જીવનમા હમેશાં મળતું રહે મનોરંજન,
વરસાવે આશિષ આપ પર રધુનંદન,

આપના પ્રેમ બદલ સૌને મારા વંદન,
“શબ્દ્શ્યામ”ના આપને નુતનવર્ષાભીનંદન…

– આપનો,
“શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર.

This entry was posted on Saturday, October 29th, 2011 at 11:08 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

14 Responses to ““નુતનવર્ષાભીનંદન””

 1. pravin patel Says:

  ashishbhai jivanma app pragati karta raho subh kamna

 2. sagar kansagra lalpur Says:

  vicharo ma ne vecharo ma aevuto khovay javuche khabar hova chata aapela kavach aane kudad banijavu che. mf;SAGAR

 3. sagar kansagra lalpur Says:

  vamde matram

 4. J.R.PATHAK Says:

  KHUB ABHINNDAN & SHUBHECHHA……
  Aa kavita khub gami……….good………………….

 5. BHIMA SISODIYA Says:

  thank u man

 6. Piyush Kubavat Says:

  Dear Aashishbhai

  Apni Gazal Vanchi khub anand thayo

 7. Tirth M. Shah Says:

  ડાયનેમિક દાહોદ પરિવાર તરફથી સૌને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છા! -તીર્થ શાહ, દાહોદ, ગોધરા

 8. sujal Says:

  osam

 9. Jagdish vaghela Says:

  Happy new year

 10. Kartik kansara Says:

  પર્વત ને નામે પત્થર દરિયા ને નામે પાણી
  “ઈર્શાદ” આપણે તો ઈશ્વર ને નામે વાણી……ઈર્શાદ

  આંસુ ઉપર આ કોના નાખ ની થઇ નિશાની
  ઈચ્છા ને હાથ પગ છે એ વાત આજ જાની……ઈર્શાદ

  આ શ્વાસ ની રમત માં હારી ગયો છું તો પણ
  મારે ઘરે પધારો ઓં ગંજીફા ની રાની……ઈર્શાદ

  ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે
  હારી જવાનું કાયમ તલવાર તાણી તાણી……ઈર્શાદ…….

 11. jigisha Says:

  i like your poems very much. its really very nice. i lv it. if u dont mind plz send me your new update poem on my mail id

 12. Shabdshyam Says:

  Dear Ms. Jigisha,

  Thanks for your kind words full of appreciation. I can not reciprocate in any other way but could surely send you my latest creation on your Email id with pleasure. In that case I would humbly request you to please do send me your email id or you may drop a line to me on ashish_nthakar@yahoo.co.in.
  My new poem AMANAT is also posted here on the homepage of this wonderful website, please do visit & comment upon.
  Thanks once again.
  Regards,
  SHABDSHYAM – Ashish Thakar

 13. megha suthar Says:

  hi nice

 14. VIJAY CHAUHAN Says:

  ASHISHABHAI APNU KAVY NOOTAN VAASHABHINANAD VANCHI ANAHAD ANAND THAYO KHOOB SUNDAR BADHA NE LAGU PADE AVU LAKHIYU CHHE ——APNE AMARI HARDIK SUBHECHCHHA——-FROM VIJAY CHAUHAN FOLK ARTIST RAJAKOT GUJARAT MOBIL 09825272056

Leave a Reply