લિ.એક દુ:ખી આત્મા

ડિઅર ટેકનિકલ સપોર્ટ

ગયા વર્ષેજ મે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને અપડેટ કરીને તેને વાઇફ ૧.૦ માં પરિવર્તિત કર્યો છે, પણ થોડા સમયમાં જ મને ખ્યાલ આવ્યો કે વાઇફ ૧.૦ મારી સિસ્ટમનો વિશાળ હિસ્સો રોકિ લે છે. અને મારા અનેક કિંમતી ’સોર્સ’ નો અનધિકૃત રીતે વપરાશ કરી લે છે, આ સિવાય તે પોગ્રામ મારા બિજા અનેક પોગ્રામમાં પગપેસારો કરી લે છે. આ પોગ્રામને કારણે મિત્ર ગોષ્ઠિ ૪.૫, રાત્રિ વિચરણ ૨.૪ અને સ્નાન મુક્તિ (સ્ટાન્ડર્ડ) જેવા મારી સિસ્ટમના અનેક પોગ્રામ ’રન’ થતા નથી અને ’સિસ્ટમ ફેઇલ્યોર’ નો મેસેજ આપે છે.હવે ફરીથી હુ ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને ઇનસ્ટોલ કરવા ઇચ્છુ છુ પણ વાઇફ ૧.૦ ને અનઇનસ્ટોલ કરવા માટે કોઇ વિકલ્પ મને મળતા નથી. મહેરબાની કરી મને મદદ કરો.
– લિ.એક દુ:ખી આત્મા

————–

ડિઅર દુ:ખી આત્મા,

તમારા જેવી સમસ્યાનો સામનો વાઇફ ૧.૦ ઇનસ્ટોલ કરનાર મોટાભાગની વ્યક્તિઓને કરવો પડે છે આ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેનામાં સુધારો કરવો,કે તેને ડિલિટ કરવી અથવા તો તેને અનઇનસ્ટોલ કરવાનુ કાર્ય તદન અસંમભવિત છે. હવે તમે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામનો વપરાશ કરિ શકશો નહિ. કારણ કે વાઇફ ૧.૦ પોગ્રામમાં આવી કોઇ સુવિધા નથી, એટલે અમે તમારા માટે પ્રાર્થના જ કરી શકિયે છીએ તેમજ કોઇ મદદ કરિ શકતા નથી..આભાર
– લિ. ટેકનિકલ સપોર્ટ ડિપાર્ટમેન્ટ

પરેશગિરિ ગોસ્વામી – જુનાગઢ

This entry was posted on Thursday, August 4th, 2011 at 6:15 am and is filed under હસાવિ દે એવિ લાઈનો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

29 Responses to “લિ.એક દુ:ખી આત્મા”

 1. Mayank Says:

  F10 દબાવી જુવો

 2. @jay Says:

  mane lage 6 tamare pc change karvani jarur 6….jethi tema tame tamari navi OS girlfriend 7.0 ne intsall kari sako…..best of luck…..!!!

 3. prof narendra mahida Says:

  systam ma tec.problam chhe pan te god created chhe man can not solve this due to man is a social animal maaay be —-hahahahahahhhhhhaaaaaaaaaaaaaaa

 4. MUNIR KHAKHI Says:

  etle j new version(wife 1.0) na moah chodo ane old version use karo.

 5. kishor jani Says:

  આ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેનામાં સુધારો કરવો,કે તેને ડિલિટ કરવી અસંમભવિત છે.

 6. varun Says:

  hawe hajar pandarso wali nawi j HD vasavi lyo…..

 7. Jayesh Shah Says:

  આપની કૃતિના સંદર્ભમાં:

  ડીઅર દુખી આત્મા,

  મારી જાણમાં આવેલ છે કે એક બુદ્ધિજીવી એ નવો પ્રોગ્રામ ડેવલપ કર્યો છે અને નામ રાખેલું છે છુટા-છેડા ૪.યુ.. આ નવા પ્રોગ્રામ થી એમને ઘણાના વાઈફ ૧.૦ ને અનઇન્સ્ટોલ કરવામાં સફળતા મેળવી છે. જોકે કેટલાક નવા નિષ્ણાતો વાઈફ ૧.૦ ની મોજુદગી માં એક્સ્ટ્રા ૧.૨.૩ રન કરવામાં સફળતા મેળવી ચુક્યા હોવાનો દાવો કરે છે, પણ એ અંગે કોઈ પાકી દસ્તાવેજી માહિતી નથી.

  નવો પ્રોગ્રામર.

 8. BHALODI MARSHAL Says:

  BHAI NWE TECHNOLOGY AAVI GAY 6E TO HAJI KEM TAME WINDOWS 2000 USE KARO 6O TECHNOLOGY SATHE SATHE TAMARA PC NI OS PAN CHANGE KARO KAI PROBLEM NAHI AAVE ANE JO AAVE TO PACHI TAMARA NE MARA LUCK……..

 9. bhaumik Says:

  you can install another OS. Your PC will be Duel Boot.
  just use what ever program you want on another os.
  Enjoy……. 😉

 10. shyam parmar Says:

  jo ke aa vat sachi nathi ke cuhta-cheda4.u nava program thi wofe 1.0 ne uninstall karya vagar su karsho…….

 11. shreekumar patel Says:

  badhaj softwer no ajsaval 6e tame tamara 1.0 vishe boli sakya bija andar .ne andar sahan kare 6e bs dost

 12. Jitendra Modha Says:

  WAH MAJA AAVI GAI

 13. dhaval makwana Says:

  wow! sir this amezing .
  plz read one this…

  “thank u god give me a life!
  but plz don’t give me a wife!
  B’coz i don’t have time!
  n husband service is lifetime!”

 14. samit Says:

  6eda fari nakhi ne restart karo to kadach thai jashe

 15. PARESH P. SHAH Says:

  GREAT SOLUTION :
  If the program ‘wife 1.0’ is used in a proper way, with full emotions, care, techniques and dedication, we will find that it contains so many features within it, that no other programs are required to assist our system. It is a one-stop solution.

 16. Parmar Sanjay A. Says:

  Ek Laptop Vasavi Lo….Koi ne Khabar Na Pade Aem Santadi Ne Rakhvanu…

 17. K.K. BANDHIYA Says:

  YOUR UNINSTALLER SOFTWARE INSTALL KARO.

 18. manvesh Says:

  parsonal sistem vasavi lo…………

 19. anil patel Says:

  you have no choice if u don’t mind but steel i tell u you r run ………

 20. mahesh Says:

  change the pc

 21. kaushal Says:

  awesome!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  if u have more poems of this type then please mail me..

 22. Atul Kamdar Says:

  ડીઅર દુખી આત્મા,

  આગળ જણાવ્યા મુજબ છુટાછેડા 4.યુ નામના પ્રોગ્રામ ઈન્સટોલ કરવા મા ઘણો સમય જાય છે અને તો પણ આગળ નાં પ્રોગ્રામનુ કાયમી મેઈન્ટેન્સ્ પણ ચાલુ રહી શકે છે. પણ આપ વાઈફ 1.0 ને અપડેટ રાખી જુઓ તો ક્યારેક તમારા અન્ય પ્રોગ્રામ જે રન થતા નથી તે થઈ શકે.. ગલફેન઼્ડ 7.0 કદાચ વાઈફ 1.0 કરતા ખરેખર વધારે મેઈન્ટેનન્સ માગશે. તમે પહોચી શકો તેમ હોય તો બીજા પાર્ટીશન મા એ ઈન્સટોલ કરી શકો છો. જેથી બંને પ્રોગ્રામ અલગ અલગ સમયે રન કરી શકાય.

  બીજુ. એ પણ ધ્યાન રાખવુ જરુરી છે કે આપણો કોઈ પ્રોગ્રામ બીજા કોઈ યુઝર રન ન કરી જાય.. એટલે જરા સીકયોરીટી ચેક મુકજો…

  બાકી પછી ક્યારેક…….

 23. Asma Says:

  Paresh BHAI ni salah mani lo!

 24. Litesh Says:

  Shift + Delete or Right Click & select Uninstall Kaam Nai kare…
  Pan Sneh e evo Anti virus che Je Girlfriend 7.0 Hoye k Wife 1.0 banne ne sambhadi le che

 25. Nihal Says:

  Wah Wah Su Technical Department che…..
  Maja padi gayi vachine……..

 26. Rajal Shukla Says:

  biju badhu pachhi….pahela patni ne vachi leva to do

 27. Hitesh Kacha Says:

  આમતો girlfrind 7.0 અને wife 1.0 બંને પ્રોગ્રામ એક સાથે પણ વાપરી શકાય ફક્ત તમારે થોડી સાવધાની રાખવી પડે સીસ્ટમ માં કોઈ વધારે ફેરફાર નહિ કરવો પડે માત્ર એક નવી hard dic ફીટ કરાવી ને એમાં girlfriend 7.0 ઇન્સ્ટોલ કરી લો પછી બંને હાર્ડ ડિસ્ક ને જુદા જુદા પાસવર્ડ થી લોક કરી દો અને જયારે જેવી જરૂરત હોય એ પ્રમાણે વાપરો

 28. Brijesh Says:

  હું એક એંજીન્યરિંગ ઇન્સ્ટિટ્યૂટ માં પ્રોફેસર છું, છેલ્લા વરસ ના વિધ્યાર્થી માટે અમારે ત્યાં ફરેવેલ પ્રોગ્રામ રાખેલ છે, તો તેના માટે મારે સરસ 10 લાઇન ની હાસ્યરસ વળી કવિતા જોઈએ છે, તો શું આપ મને મદદ કરી શકશો…??? if yes than mail me to “birjusxi@gmail.com”

 29. Anil Says:

  Are..

  Girlfriend 7.0 ne wife 1.0 ma covert karvana samye dhyan rakvu joy ne .. have kai nahi thay..

Leave a Reply