અકબંધ છે

પ્રશ્નો અનેક આવે છે,જ્યારે મનના દ્વાર ખૂલે છે.
પ્રકાશ સૂર્યનો unsecured personal loans for people with bad credit હજીય અકબંધ છે,
પણ શું ઉગ્રતા એની એ જ છે?

ચાંદની ચંદ્રમાની હજીય અકબંધ છે,
low loan rates પણ શું શીતળતા એની એ જ છે?

હરિયાળી ધરાની હજીય અકબંધ છે,
પણ શું સૌમ્યતા short term instant loans એની એ જ છે?

રૂદન શિશુનું હજીય અકબંધ છે,
પણ શું નિર્દોષતા એની એ guaranteed payday loans no teletrack direct lender જ છે?

જોઉં છું ખુશહાલી, ક્યાંક હજીય અકબંધ છે,
પણ ક્યાંક તો દરિદ્રતા એની એ lowest interest rate for personal loan જ છે.

ઓળખ માનવ તરીકે હજીય અકબંધ છે,
પણ શું માનવતા મારી એની એ જ છે?

આવતા 3000 cash loan અનેક વિચારો હજીય અકબંધ છે,
પણ પ્રશ્નો તો વણઉકલ્યા એના એ જ છે.

-જેમિશ બુટવાલા

This entry was posted on Monday, May 9th, 2011 at 10:20 am and is filed under કવિતા, ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “અકબંધ છે”

 1. kishor jani Says:

  saras.

 2. Pavan Pau Says:

  ના નામ છે ના દિલ ને એનું ગુમાન છે
  આ ઇશ્ક્ તો બસ એક નાનું ફરમાન છે
  મેં પ્રીત કરી એક અનેરી વ્યાખ્યા થકી
  જે શબ્દોથી હજી આ દુનિયા અજાન છે

Leave a Reply