ફક્ત તારા માટે…

નજરથી નજર મળીને, થઇ ગઇ એક નજર.
અંકુર ફૂટ્યા પ્રેમના, ને થયો loans for average credit અહેસાસ દિલમાં.

ક્ષણમાં લખાયું તારું નામ,ધબકાર ને શ્વાસમાં.
એકરાર થયો ને,ડૂબી નાવ તારા પ્રેમસફરમાં.

હવે ‘હું’ હું નથી, ને ‘તું’ તું નથી,
બન્યા એક જીવ 500 fast cash quick loan બે શરીરમાં.

તારાથી ‘હું’ ને મારાથી ‘તું’,
એ જ છે, આપણા નસીબમાં.

પ્રેમના દરિયામાં એવા તો ડૂબ્યા,
કે બન્યા સાથી જિંદગીના સફરમાં.

વીત્યાં ત્રણ need cash loans વર્ષ તારા સાથમાં,
મળ્યાં એ ખાસ પળ તારા સહવાસમાં.

સાથ નિભાવીશ જિંદગીના સાથમાં,
રાખજે વિશ્વાસ મારા વિશ્વાસમાં.

જિંદગી લૂંટાવી છે તારા નામમાં,
quickie loans ‘જીવ’ પણ આપીશ, તારા પ્રેમમાં.

છે ખુશહાલ જિંદગી, તારા સંગાથમાં,
ઇશ્વર કરે, મળે તારો સાથ હર જનમમાં.

-કલેમેન્ટ પરમાર

This entry was posted on Monday, May 9th, 2011 at 10:01 am and is filed under કવિતા, ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

7 Responses to “ફક્ત તારા માટે…”

 1. Mary Says:

  It’s awesome .. realy.. i love this one muchh

 2. hardik Says:

  very good thinkig it’s very good

 3. Mayur Says:

  It’s Reall True Love Message. Read Once

 4. Himanshu Says:

  Its really touching and nice one.

 5. shrusti Says:

  i love this

 6. paramar jayant Says:

  IT’S VERY HEART TOUCHBALE

 7. Angel Patel Says:

  very nice………..

Leave a Reply