નથી હોતી…

ધન, વૈભવ, દોલતમાં, અમીરી direct payday loan lenders no credit check નથી હોતી,
દિલના કોઇ ખૂણામાં, ગરીબી નથી હોતી.

લોક સમજે છે, જાગીર પોતાની વર્ષોથી,
વખત ટાણે વસિયત સાબિત નથી હોતી.

short term borrowing

મારું મારું કરે જે, એકલો રહી વંચિત,
બંધ મુઢ્ઢીમાં કોઇ દિ’ સ્વસ્થતા નથી હોતી.

પીડ પરાઇ સમજમાં, વિહરતું રહે આ દિલ,
પ્રેમની વલખતી the best payday loans for bad credit ભીખમાં, ફકીરી નથી હોતી.

શરાબ, મટન સબડે, જ્યાં મહેફિલો ભરી,
મદહોશ જિંદગી કોઇની, અસલ નથી હોતી.

-પ્રવીણ ખાંટ

This entry was posted on Monday, May 9th, 2011 at 9:57 am and is filed under કવિતા, ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

6 Responses to “નથી હોતી…”

 1. raj Says:

  wah wah bhai maja padi gayi yaar

 2. alpa makwnama Says:

  good i like this poem but…last two line most butifull

 3. Subhash Says:

  I like I have no word
  It’s own word

 4. Paresh Mehta Says:

  Bahuj Saras!!

 5. Paresh Mehta Says:

  Ati uttam!!

 6. dev Says:

  vah bhai 6li 2 line jivan ni vastvikta samajavi gai

Leave a Reply