વિચારો નું વાવેતર

આવો ને કરીએ વિચારો નું વાવેતર
તારા મારાના શેઢા ને ઉખાડી
અખંડ ભુમિમા loans no credit check કરીએ પ્રેમબીજ નું વાવેતર

અંગુઠા ને દાંતથી કિટા સૌને કરીયા
ટચલી આંગળીઓથી આંટીમારી
આવો payday loans on check card ને કરીએ ભાઇબંધી નું વાવેતર

જુઠડા ચહેરા ઓઢી સાયામાયા બહુ રે મળીયા
મારા-તારા માં રમતો એકજ નટવર જાણી
genuine loan companies for bad credit આવો ને કરીએ નિખાલસતા નું વાવેતર

સમયજળ વહી જાય વ્યર્થ વાતોમાં
હાલો ભેરુ ભેગા થઇ loans for medical residents પાણી વાળવા જઇએ
આવો ને કરીએ શ્રમબીજ નું વાવેતર

ઉભા પાક ચરવા આવે તૃષ્ણાની ગાયો
કાવાનો cash loans lender કોટો ચડાવી રાતભર વાહુ કરીએ
આવો ને કરીએ જાગરણબીજ નું વાવેતર

ત્રણ પાણાનો ચુલો બનાવી
instant payout loans ધુધરી બાફી તૃપ્તી ની સોડમ લઇએ
આવો ને કરીએ સંતોષબીજ નું વાવેતર

– ધર્મેશ હિરપરા

This entry was posted on Sunday, April 10th, 2011 at 8:42 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “વિચારો નું વાવેતર”

  1. kuntal Says:

    Your creativity is wonderful. why you not promote this blog on facebook in gujrat circle.

Leave a Reply