આવી જજો

તમારા વિયોગમાં મારો પ્રાણ જાય,
ત્યારે તમે આવી જજો.

હું નથી bad credit personal loans nc હયાત હવે, એવી વાત માની લેજો.
ભલે સ્વજનો મારા દુ:ખી હોય,
પણ તમે ખુશીઓ મનાવી લેજો.

એક હતો દુશ્મન એ પણ નથી payday loans in richmond va રહ્યો,
એવો દિલાસો દિલને આથી દેજો.

ભલે લોકો મારી કાર્યોની પ્રશંસા કરે,
પણ તમે મારી નિંદા કરી લેજો.

અમર છે 1000 loan no credit check નામ મારું, તો પણ બદનામ થાય તેવી કોશિશ કરી લેજો.
એક વાર અરથી પર આવી, ચહેરો જોઇ જજો.

ફૂલોનો હાર નહીં, pay day loan store નફરત તમારી ચડાવી જજો
બસ, હવે નથી રહ્યો તમારો દીવાનો,
એની ખુશીઓ મનાવી લેજો.

-અજય રાવળ,

This entry was posted on Thursday, March 17th, 2011 at 12:00 pm and is filed under કવિતા, ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

6 Responses to “આવી જજો”

 1. kajal patel Says:

  like this………………………
  manavi lejo khushi have k ame nati rahya

 2. ronak Says:

  i just love this poem………..

 3. himmi parmar Says:

  that’s really nice
  i like this

 4. SANJAY Says:

  હું નથી હયાત હવે, એવી વાત માની લેજો.
  ભલે સ્વજનો મારા દુ:ખી હોય,
  પણ તમે ખુશીઓ મનાવી લેજો.

  ZABARDAST

 5. MOHIT Says:

  REALLY GIVE ME A GREAT FEELINGS OF TOUCHWOOD

 6. Angel Patel Says:

  very nice

Leave a Reply