સ્વાર્પણ

છલકી રહ્યો સ્વાર્થ આજની payday loans guaranteed approval દુનિયાદારીમાં,
મન મારું આજ રાચી રહ્યું કોઈના સ્વાર્પણમાં

કોઈ સંગત ભૂલાવે આજ સર્વસ્વને જાણે,
સ્વને વિસરાવું સહજ loan org આજ કોઈના સંગમાં

ખબર મને એની એટલી કે
કદરની નહિ આશ

છતાં સમર્પણ વહી રહ્યું આ loans clarksville tn એના નિસ્વાર્થમાં
ભાવ આપનો નિસ્વાર્થ નથી એનો કોઈ માપ

લાગે છે, છોડી દઊં સંબંધો માત્ર જે poor credit cash advances સ્વાર્થના
ઝંખના બસ એટલી, મળે નિર્મળ સંગજીવનમાં,

મારું ને તારું ભૂલાય,
બનીએ યાત્રી એક ધામના

-જગમાલ રામ ‘સુવાસ’

This entry was posted on Tuesday, February 22nd, 2011 at 3:05 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply