લીલા લ્હેર છે

રોજ કોઈ ઝંખના મનને છળે real online loans for bad credit છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર hard money loans texas છે.

સૂર્ય ઊગે કે નગર આખુંય તમને,
……………….. હર ક્ષણે રઝળાવવા નીકળી પડે.
ખુદનો પડછાયોય સૌ સાથે ભળે payment of loans છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.

થાકને પડખામાં રાખી સૂઈ રહો,
……………….. ને સ્વપ્ન ધગધગતા મૂકો આંખો મહીં.
no credit history loans પાંપણો દાઝ્યાના પુરાવા મળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.

પૂછનારો પૂછવા ખાતર પૂછે છે,
……………….. ‘કેમ છો’ loan center એ ખૂબ જાણે છે બધું.
પૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.

– પ્રણવ પંડ્યા

This entry was posted on Monday, January 31st, 2011 at 10:18 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “લીલા લ્હેર છે”

 1. renuka Says:

  mari ne tamacho gal par,
  jo gal thay lal,
  an pachhi knhu ke mare kya kahr chhe,
  mare to lila lher chhe.
  very good

Leave a Reply