‘જીવનસંગીની બનીને…!’

નયનથી તમારા મને પોતાનો બનાવ્યો છે,
ને મનમાં મારા 1 hour payday loans bad credit અદ્ભુત પ્રેમ જગાવ્યો છે.

કોણ જાણે કેવા કામણ કર્યા તે મુજ પર,
રાત-દિન યાદોએ તમારી બહુ સતાવ્યો છે.

instalment loan

મળ્યા મુજને ‘જીવનસંગીની બનીને…!,
જીવન જીવવાનો સરળ રસ્તો બતાવ્યો છે.

નિખાલસ વ્યક્તિત્વ છે છતાંય ઉદાસ રહેતો,
સ્મિત બની તમે સદાયે fast payday loans મલકાવ્યો છે.

સંગાથથી તમારા જીવન પ્રકાશિત થયું આ,
ને આભમાં તમે ‘વેદ’રૂપી તારો ચમકાવ્યો છે.

આગમનથી તમારા પરિપૂર્ણ payday loans no credit check direct lenders જીવન થયું ને,
‘વેદ’ને તે તારી સાદગીથી સજાવ્યો છે.

ગમગીન થઈ બેસતો આપની યાદમાં જ્યારે,
સુંદર છબીએ તમારી ઉદાસીમાં cash in minutes હસાવ્યો છે.

જિંદગી લાગે હવે સ્વર્ગથી સોહામણી
‘વેદ’ના જીવનમાં તે પ્રેમનો પાલવ લહેરાવ્યો છે.

– કિરણ દરજી ‘(વેદ)’
પલ્લાચર (પ્રાંતિજ)

This entry was posted on Friday, January 28th, 2011 at 11:21 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “‘જીવનસંગીની બનીને…!’”

 1. krishna dasana Says:

  suraj ne na ugat roki sako
  prithvi ne na farta roki sako
  kadi jo samay male maut pachi
  ‘ved’ ne na lakhata roki sako
  ‘ved’ ne na lakhata roki shako

  krishna himatnagar

Leave a Reply