હોળી…હૈયાહોળી

પીઓ ખાંડ વિના ચા મોળી,
easy payday loans direct lender ભૈ, આપણે તો ભાવવધારાની હોળી.

આગ, લૂંટફાટ, વાતવાતમાં ગોળી,
જ્યાં જુઓ ત્યાં આતંકવાદની હોળી.

ખુલ્લા તન, ગઇ સાડી, ચણિયા-ચોળી,
આઇટમગર્લની personal loan interest rate calculator જ્યાં જુઓ ફેશન હોળી.

વાયદા, વચનના વેપાર, જનતા છે ભોળી,
રામરાજના સપનાને પી ગયા છે ઘોળી.

ખિસ્સાં ખાલી, ખાલી સદા છે payday loans no paperwork ઝોળી,
ઘરઘરમાં રોજેરોજ પ્રગટે છે હોળી.

ગમે ત્યાંથી ‘બાપુ’ને લાવો ખોળી,
આ તારા વારસદારોમાં રોજ હૈયાહોળી.

-સવિતા શાહ, (ઉવારસદ)

This entry was posted on Friday, January 28th, 2011 at 11:03 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “હોળી…હૈયાહોળી”

 1. j Says:

  પીઓ ખાંડ વિના ચા મોળી,
  ભૈ, આપણે તો ભાવવધારાની હોળી.

  good ….

 2. શબ્દ્શ્યામ-આશિષ ઠાકર Says:

  Savitaji Pranaam ane Abhinandan . Khubaj Saras Kavita Lakhi Chhe…..SHABDSHYAAM na Vandan (Ashish Thakar)

 3. chirag kanani Says:

  kubaj shars

Leave a Reply