છળ

બારાખડી પાસેથી છળનું અમે કામ લીધું,
કરોડો રૂપિયા લઇને free loan payday કરાતાં કામને સેવાનું નામ દીધું.

નામ તો પાડ્યું માણસ અને એના સારા અર્થો કરી દીધા,
તોય જાનવરથી પણ no teletrack payday loans direct lenders બદતર અમે કામ કીધા.

આ પાપના કૂવામાંથી બહાર નીકળવું છે કોને?
અમે વિષને અમૃત કહી બધાંને પાઇ loans for rent દીધું.

આ ખોટું જ છે ખબર છે બધી છતાં,
બીજાના હકનું અમે બધું જ પચાવી લીધું.

તાળીઓ બહુ same day loan online જ પડાવી દાન કરી દીધું,
એમાં અમારું કંઇ જ નહોતું ફક્ત જાતને કહી દીધું.

-રાજેન્દ્રર શાહ, (સુરત)

This entry was posted on Friday, January 28th, 2011 at 10:56 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “છળ”

 1. Suresh Vyas Says:

  અસત્યો માંહેથી
  પરમ સત્યે જવાના

  ઊંડા અંધારેથી
  પરમ તેજે જવાના

  ધૂતારાઓને
  કર્મ ફળ દેવાના

  ક્રાંતિની જરૂર છે
  ક્રાંતિ કરવાના

  ‘સ્કંદ’ કહે સુણો સૌ
  પ્રાર્થના બહુ કરી
  હવે કામ કરવાના
  હવે કામ કરવાના

 2. j Says:

  નામ તો પાડ્યું માણસ અને એના સારા અર્થો કરી દીધા,
  તોય જાનવરથી પણ બદતર અમે કામ કીધા.

  good….

Leave a Reply