હું જોતો રહ્યો

પ્રેમ કેરા બાગમાં ગુલાબની જેમ
guaranteed loan acceptance ખીલવતો રહ્યો,

તોડી ગયો કોઇ બીજો ને
હું જોતો રહ્યો,

પ્રેમ કેરા એ બાગમાં ‘ભમરો’
બની ભટકતો રહ્યો.

મધપૂડામાં fast cash now મધમાખીની જેમ
મધ ભરતો રહ્યો,

ચાખી ગયો કોઇ બીજો ને હું જોતો રહ્યો,
ખાલી પડેલા મધપૂડા પાસે short term loans in arizona ‘મધમાખી’ની જેમ ભટકતો રહ્યો.

દિલ કેરા દરિયામાં મોતીની જેમ
સાચવતો રહ્યો,

ચોરી ગયો કોઇ બીજો ને હું જોતો રહ્યો,
person loans દિલ કેરા એ દરિયામાં ‘મરજીવો’ બની ભટકતો રહ્યો.

પ્રીત કેરી રીતમાં પ્રેમી બની
પાંગરતો રહ્યો,

તેડી ગયો કોઇ online installment loans direct lenders bad credit બીજો ને હું
રોતો રહી ગયો,

તૂટેલી એ પ્રીતની યાદમાં ‘દિલીપ’
પાગલ બની ભટકતો રહ્યો.

-દિલીપ બારિયા, (અલીખેરવા)

This entry was posted on Friday, January 28th, 2011 at 10:50 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “હું જોતો રહ્યો”

  1. Suresh Vyas Says:

    દુનિયા છે આ એવી – હતાશ થતા નહિ
    ભગવાન સૌ નાં છે – જેનું કોઈ નથી
    ને તમે તો એકલા હોવ તેમ લાગતું નથી

    સરસ, બહુ સરસ છે રચના તમારી !

Leave a Reply