તમારી આંખમાં

તમારી આંખમાં ખોવાઇ ગયો,
જાણે હું સ્વર્ગથી જોડાઇ ગયો.

direct payday loans no third party

ખોવાયો જ્યારથી તમારી આંખોમાં,
જિંદગીમાં આનંદનો દોર ફેલાઇ ગયો.

તમારી આંખથી જ કરી,તમારા દિલની સફર.
એમાં, અમારી payday cash advance online ધડકનનો ધબકાર, સંભળાઇ ગયો.

ધબકતો’તો હું માત્ર એકલો ‘‘અટૂલો’’
એ દિલમાં, એટલે રાગ આનંદનો છેડાઇ ગયો. payday loans for bad credit lenders only તમારી…..

શોધતી રહી દુનિયા મને બહાર,
ને હું તમારી આંખમાં સંતાઇ ગયો.

નથી આવવું, આ cash into check દુનિયાની,સામે મારે.
એવો સાદ દિલથી બોલાઇ ગયો,

રહેવા માગું,
તમારી આંખમાં ઝિંદગીભર,
એવો અરમાન હૃદયથી જોડાઇ directloan ગયો.

શું થશે આ અરમાન પુરા?
આ વિચારી ‘‘અટૂલો’’
શૂન્યમાં ખોવાઇ ગયો.

-સોલંકી રાકેશ બી. (અટૂલો)

This entry was posted on Tuesday, January 25th, 2011 at 10:32 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply